માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત 9મીથી 15મી ઓગસ્ટનાં રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં ફરી એકવાર “હર ઘર તિરંગા યાત્રા” અને “હર ઘર તિરંગા અભિયાન” શરૂ થઇ રહ્યું છે ! આ સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરૂણ ચુગજીની વિશેષ ઉપસ્થિતિમાં આ અભિયાનની તૈયારીના ભાગરૂપે પ્રદેશ બેઠક સંબોધી. તૈયારીઓ સંદર્ભે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
Trending
- કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ચૅરિટી કમિશનરની કચેરીઓમાં આવતા PTA (પબ્લિક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યો
- પ્રદેશ ભાજપની અગત્યની બેઠક યોજાઈ
- સનાતન ગર્વ, મહાકુંભ પર્વ
- ચલો કુંભ ચલેં..!!
- 76મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી.
- ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે શહેર પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
- ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp નો સકારાત્મક નિર્ણય !
- ફાટકમુક્ત રેલ્વે ક્રોસિંગ તરફ આગળ વધતું આપણું ગુજરાત