દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન ના કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
તારીખ 23/ 10/2024 ના રોજ થી વાસુદેવ ત્રિપાઠી હોલ પાછળ . હલીમની ખડકી શાહપુર ખાતે દરિયાપુર વિધાનસભાના નાગરિકો માટે આયુષ્માન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર ની વિવિધ યોજના નો લાભ દરિયાપુર વિધાનસભાના વિસ્તારના નાગરિકોને મળે તે માટેનું સાહિત્ય, અરજી અને માર્ગદર્શન પણ મળી રહે તે માટે ધારાસભ્યશ્રી કૌશિકભાઈ જૈન નું કાર્યાલય પર સતત પ્રયત્નશીલ અને કાર્યરત હોય છે
https://www.instagram.com/reel/C4iDQuPpamV/?igsh=MzhleG56YnV5a3g1
Trending
- કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ચૅરિટી કમિશનરની કચેરીઓમાં આવતા PTA (પબ્લિક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યો
- પ્રદેશ ભાજપની અગત્યની બેઠક યોજાઈ
- સનાતન ગર્વ, મહાકુંભ પર્વ
- ચલો કુંભ ચલેં..!!
- 76મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી.
- ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે શહેર પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
- ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp નો સકારાત્મક નિર્ણય !
- ફાટકમુક્ત રેલ્વે ક્રોસિંગ તરફ આગળ વધતું આપણું ગુજરાત