ફાટકમુક્ત રેલ્વે ક્રોસિંગ તરફ આગળ વધતું આપણું ગુજરાત
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah ના શુભહસ્તે આજે અમદાવાદના ડી-કેબિન અને ચૈનપુર ખાતે AMC અને ભારતીય રેલવે દ્વારા નિર્મિત અંડરપાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.₹20 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ અંડરપાસ વિસ્તારમાં કોઈપણ અડચણ વગર ટ્રાફિકની સમસ્યા હળવી કરશે તેમજ શહેરીજનોની સુગમતામાં વધારો કરશે.