ચલો કુંભ ચલેં..!!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત એસ.ટી. નિગમ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે મહાકુંભ મેળામાં જવા ઈચ્છુક ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે જાહેર કરવામાં આવેલ ખાસ ટુર પેકેજની પ્રથમ વોલ્વો બસને વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રયાગરાજ જવા માટે ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું…
મુખ્યમંત્રીશ્રીએ સૌ યાત્રાળુઓનું અભિવાદન કરી મહાકુંભની પવિત્ર યાત્રા માટે શુભેચ્છા પાઠવી…