કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ચૅરિટી કમિશનરની કચેરીઓમાં આવતા PTA (પબ્લિક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યોJanuary 30, 2025
સનાતન ગર્વ, મહાકુંભ પર્વ મહાકુંભના મહાપર્વ પ્રસંગે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબ એ આજે તીર્થરાજ પ્રયાગમાં પૂજ્ય સાધુ-સંતોની સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી મા ગંગા, યમુના અને સરસ્વતીને નમન કર્યાં.