વ્યાજખોરોના ત્રાસથી પ્રજાને મુક્ત કરવા…
અમદાવાદ શહેર પોલીસના ઝોન-1 દ્રારા વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ તથા મેગા લોન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ.મલિક, તેમજ ઝોન-1 ના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા 700 જેટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ તેમજ AMC ના UCD વિભાગ દ્રારા લોનની પ્રોસેસ સેમિનાર ખાતે જ રાખવામાં આવી હતી.
#AhmedabadPolice #GujaratPolice #અમદાવાદપોલીસ #અમદાવાદ