તા.05/07/2024 શુક્રવારને અષાઢી અમાવાસ્યા ના રોજ ગુજરાત લોક સેવા ટ્રસ્ટ શાહીબાગ અમદાવાદ દ્વારા ગરીબ,અંપગ,વિધવા અને જરૂરિયાતમંદ ૧૫કિલો અનાજ કીટ નું નિશુલ્ક વિતરણ શ્રી રોહન ભાઈ અને અપૅણ ભાઈ ગુપ્તા ની હાજરી માં કરવામાં આવ્યું. આ સેવા કાર્ય માં તેમની સાથે દેવેન્દ્ર માંડલિયા, રણજીત કલાલ, જીતેન્દ્ર વછેટા,મહેશભાઈ પંચાલ, કાનજીભાઈ, પ્રતાપભાઈ, પ્રવીણભાઈ નાઇ, મોનુભાઈ, સુનીલ ચૌહાન, દેવપુરી ગોસ્વામી, રાયકાભાઈ દેસાઈ, રઘુભાઈ અને તેમની સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ મિત્રો ને દિલ થી ખૂબ ખૂબ અભિનંદન.
લી. રાજકુમાર ગુપ્તા ( મેનેજિંગ ટ્રસ્ટી) , સુરેખા ગુપ્તા (ટ્રસ્ટી)