દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન ના કાર્યાલય ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
તારીખ 23/ 10/2024 ના રોજ થી વાસુદેવ ત્રિપાઠી હોલ પાછળ . હલીમની ખડકી શાહપુર ખાતે દરિયાપુર વિધાનસભાના નાગરિકો માટે આયુષ્માન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર ની વિવિધ યોજના નો લાભ દરિયાપુર વિધાનસભાના વિસ્તારના નાગરિકોને મળે તે માટેનું સાહિત્ય, અરજી અને માર્ગદર્શન પણ મળી રહે તે માટે ધારાસભ્યશ્રી કૌશિકભાઈ જૈન નું કાર્યાલય પર સતત પ્રયત્નશીલ અને કાર્યરત હોય છે
Trending
- AMC એ પ્રસ્થાપિત કર્યો વધુ એક રેકોર્ડ… .
- દરિયાપુર વિધાનસભા નાં શાહપુર વોર્ડ માં ડો શ્રી બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તેસાંસ્કૃતિક પરંપરાઓ પર આધારિત ‘પોષણ ઉત્સવ’ કોફી ટેબલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024”નો શુભારંભ…
- સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ રજૂઆતો સાંભળી
- કોબા કમલમ ખાતે ભાજપ ની અગત્ય ની બેઠક યોજાઇ
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન કરાવ્યું…
- રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયકના “સેવાલય” કાર્યાલય ખાતે નિશુલ્ક હાથ પગના માપની શિબિર નું આયોજન આવ્યુ કરવામાં