શહેર ભાજપ કાર્યાલય ખાતે 76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજીત ધ્વજવંદન કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી Amit Shah જીના વરદહસ્તે કરવામાં આવ્યુ. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મ્યુ.કાઉન્સિલરો સહિત કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા