AMC એ પ્રસ્થાપિત કર્યો વધુ એક રેકોર્ડ…
. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં જાયન્ટ બુકે બન્યું ભારતનું સૌથી મોટું બુકે, આ બુકે 10 મીટરની ઊંચાઈ ધરાવે છે
• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી Devang Dani BJP જીની વિશેષ ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યુ