માનનીય ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્ય બનવા પર ગર્વની લાગણી અનુભવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ભારતીય જનતા પાર્ટીના “નેશન ફર્સ્ટ” ના મૂલ્યને હૃદયે રાખીને રાષ્ટ્રસેવા અને જનસેવામાં પૂરી ઊર્જાથી યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા ભગીરથ પુરુષાર્થ કરવા સંકલ્પબધ્ધ મુખ્યમંત્રી શ્રી