🔶 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ડૉ. અરવિંદ પનગઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત આવેલ 16મા ફાઇનાન્સ કમિશનના સભ્યોની ગાંધીનગર ખાતે બેઠક…
🔶 નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ રાજ્ય સરકારના મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ…
🔶 ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષશ્રીએ ગુજરાતની આર્થિક પ્રગતિની પ્રશંસા કરી, કહ્યું-છેલ્લા દસ વર્ષમાં સમગ્ર દેશના એવરેજ 6% જેટલા રીયલ GDP ગ્રોથ રેટ સામે ગુજરાતનો રીયલ GDP ગ્રોથ રેટ એવરેજ 8.5%