મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024”નો શુભારંભ…
મુખ્યમંત્રીશ્રીએ દેશ-વિદેશના કવિ-લેખકોની કલમે લખાયેલ સાહિત્યનો ખજાનો પૂરો પાડતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા કેટલાંક પુસ્તકોની ખરીદી કરી તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેખિત ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકનું બાળકોને વિતરણ કર્યું…