રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગાંધીનગર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ રજૂઆતોના ઝડપથી હકારાત્મક નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ગેરકાયદે બાંધકામ, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખ્તાઈથી કામ લેવા જિલ્લા વહીવટીતંત્રોને તાકીદ કરી.