વિવિધ સમાજના આગેવાનોને ભાજપના પ્રાથમિક સભ્ય બનવા માટે પત્ર લખીને અપીલ કરતા રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી મયંકભાઇ નાયક
સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક દ્વારા વિવિધ સમાજના આગેવાનોને ભાજપના પ્રાથમિક સદસ્ય બનવા માટે અપીલ કરતા પત્રો મોકલાવામાં આવ્યા.
#બક્ષીપંચ_મોરચો_ગુજરાત
Trending
- કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ચૅરિટી કમિશનરની કચેરીઓમાં આવતા PTA (પબ્લિક ટ્રસ્ટ) ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે “ઇ-પેમેન્ટ” સેવાનો શુભારંભ કરાવ્યો
- પ્રદેશ ભાજપની અગત્યની બેઠક યોજાઈ
- સનાતન ગર્વ, મહાકુંભ પર્વ
- ચલો કુંભ ચલેં..!!
- 76મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી.
- ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે શહેર પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
- ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp નો સકારાત્મક નિર્ણય !
- ફાટકમુક્ત રેલ્વે ક્રોસિંગ તરફ આગળ વધતું આપણું ગુજરાત