ભારતીય જનતા પાર્ટીનાં સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ !
દિલ્હી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં સક્રિય સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો !
આ અવસરે શ્રી જે.પી.નડ્ડાજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સક્રિય સદસ્ય તરીકેની નોંધણી કરી તેમને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સક્રિય સદસ્ય બનાવ્યા.
#BJPSadasyata2024